તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢમાં વિદ્યાર્થી હિતાર્થે કારકિર્દી સાપ્તાહિક ઉત્સવ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢમાં વિદ્યાર્થી હિતાર્થે કારકિર્દી સાપ્તાહિક ઉત્સવ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
14થી મજેવડી હાઇસ્કુલમાં થશે પ્રારંભ

જૂનાગઢજિલ્લા રોજગાર કચેરી દ્વારા તા. 14નાં 11 વાગ્યે મજેવડીની ટી.ડી.ડી. હાઇસ્કુલ ખાતે તાલીમ અને રોજગાર, શિક્ષણ અને માહિતી ખાતાનાં સંયુક્ત ઉપક્રમે કારકિર્દી આયોજન સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. તા. 15નાં રોજ વાલી સંમેલન, તા. 16નાં ઉદ્યોગગૃહ અને ટેકનિકલ સંસ્થાઓની મુલાકાત, તા. 17નાં વકતૃત્વ સ્પર્ધા, તા. 19નાં રોજ નિબંધ સ્પર્ધા અને તા. 20નાં રોજ બંસીધર હાઇસ્કુલ ખાતે વિદ્યાર્થીઓનાં પ્રતિભાવ સાથે સમાપન સમારોહ યોજાશે. કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થી હિતલક્ષી પ્રવૃતિઓ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો