તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બિલખા રોડ પર અાવેલા મામાદેવ પાસે જગ્યા ફાળવો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
5 ગામના સરપંચે કલેક્ટરને માંગ કરી

જૂનાગઢથીબિલખા રોડ પર વિજાપુર પાટીયા પાસે મામાદેવાની જગ્યા આવેલી છે સ્થળેથી પસાર થતા યાત્રાળુ માટે અહી અન્નક્ષેત્ર ચલાવવામાં આવે છે. ઉપરાંત આસપાસ કોઇ અકસ્માતની ઘટના બને તો તાત્કાલીક તેને સારવાર કરાય છે. જગ્યાનું રિનોવેશન કરવા લોકો પાસેથી ફાળો ઉઘરાવવામાં આવ્યો છે .સાથે અહીં થોડી જગ્યાની પણ જરૂર હોવાથી પાદરીયા,વિજાપુર,ડુંગરપુર,ઇવનગર,સોડવદર સહિતના ગામના સરપંચ તથા ગામલોકોઅે કલેક્ટરને આવેદન પત્ર પાઠવી અઅી જગ્યા ફાળવવા માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો