તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • જૂનાગઢનાં આંગણે પર્યુષણ પર્વ અને તપ પારણાની અનોખી ઉજવણી કરાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢનાં આંગણે પર્યુષણ પર્વ અને તપ પારણાની અનોખી ઉજવણી કરાઇ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પર્યુષણ દરમ્યાન મોટી સંખ્યામાં જૈન ભાઇ-બહેનોની હાજરી

સ્થાનકવાસીજૈન સંઘ, જૂનાગઢમાં વર્ષે લીંબડી-અજરામર સંપ્રદાયનાં વરિષ્ઠ આચાર્યભાવચંદ્રજી મ.સા.નાં શિષ્યોએ પદ્મિનીબાઇ મ. તથાવિશ્વાસીની બાઇ મ. આદી ઠાણા-5નું ચાતુર્માસ છે. તપ આરાધનામાં એક માસખમણ ધનસુખભાઇ જેઠવાએ શાંતિપુર્વક પુર્ણ કર્યું છે. 16-10-9-8-6 ઉપવાસની તપર્શ્ચા મોટા પ્રમાણમાં થયેલ છે. જેના સમુહ પારણા તા.7-9-2016 જૈનવાડીમાં પુર્ણ થયેલ છે.

શ્રી સ્થા.જૈન સંઘનું જમણ તા.11-9-2016 રવિવારનાં રોજ બપોરનાં 12 કલાકે અને જૈન વિઘાર્થી સન્માન સમારોહ અને બીજુ સંઘજમણ તા.2-10-2016 રવિવારનાં રોજ છે. દરેક કાર્યક્રમને ઉત્સાહપુર્વક પુર્ણ થાય તે માટે શ્રી જૂનાગઢ સંઘનાં પ્રમુખ પ્રો.વી.એસ.દામાણી સહિતનાં સર્વે કારોબારી સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો