તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેંકમાં આવતા ગરીબો પ્રત્યે સંવેદના રાખો : રમણલાલ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
STSC કર્મચારી યુનિયનની કોન્ફરન્સ

જૂનાગઢમાંઓલ ઇન્ડિયા બેંક ઓફ બરોડા એસટીએસસી કર્મચારી યુનિયનની વાર્ષિક કોન્ફરન્સ યોજાઇ હતી. જેમાં વિધાન સભાનાં અધ્યક્ષ રમણલાલ વોરા હાજર રહ્યા હતા.અને કર્મચારીઓને માર્ગદર્શન આપ્યું હતુ. રમણભાઇ વોરાએ પ્રસંગે બેંક કર્મીઓને સંબોધતા કહયું કે ૧૯૩૫માં આરબીઆઇની સ્થાપના થઇ તેના મૂળમાં પણ ડો. બાબા સાહેબના વિચારો રહેલા છે. તેઓ નોકરી અપાવવામાં અને આર્થિક વિનિમય વિસ્તરણમાં માનતા હતા.રાષ્‍ટ્ર નેતા અને ગરીબોના ઉત્કર્ષ માટે જીવન સમર્પિત કરનારા બાબા સાહેબના માર્ગે ગરીબ વર્ગના લોકોની સેવા કરવાની નૈતિક જવાબદારી નિભાવવા તે આપડી ફરજ છે. તેમજ વધુમાં કહ્યું હતુ કે,ગરીબ વર્ગના લોકો બેંકમાં આવે તો તેના પ્રત્યે સંવેદના દાખવવી જોઇએ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો