તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢમાં વાનનો દરવાજો તોડી રેડીમેઇડ કપડાંની ચોરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢમાં વાનનો દરવાજો તોડી રેડીમેઇડ કપડાંની ચોરી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
32હજારનો મુદ્દામાલ ચોરાયાની ફરિયાદ

જૂનાગઢમાંસેજના ઓટા પાસે રહેતા વૃધ્ધની વાનના દરવાજા તોડી તસ્કરો રૂ32 હજારના રેડીમેઇડ કપડાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.બનાવ અંગે પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી હતી.

બનાવની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જૂનાગઢના સેજના ઓટા પાસે રહેતા તનમુલભાઇ ચેતનદાસ ખંઢેરીયાએ તેની છોટા હાથી વાન તે વિસ્તારમાં પાર્ક કરી હતી. અને તેમા મુકેલા રૂ 32447ની કિમતના રેડીમેઇડ કપડા રાખ્યા હતા.રાત્રીના સમય તસ્કરોએ છોટા હાથીના દરવાજાના તાડા તોડી તેમા મુકેલા રેડીમેઇડ કપડા મુકી ફરાર થઇ ગયા હતા. બીજા દિવસે સવારે તેમની વાનના દરવાજા તુટેલા મળ્યા હતા.બનાવ અંગે ડિવિઝન પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી હતી. અંગે ચોરી ડિટેક્શન સ્ક્વોડની ટીમ તપાસ કરી રહી છે.

જૂનાગઢ શહેરનાં ગાંધીચોકમાં સપ્તાહ પહેલા ત્રણ દુકાનમાં ચોરી થઇ હતી. જોકે, અંગે ફરિયાદ નોંધાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો