તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ રીપોર્ટર | જૂનાગઢ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ક્રાઇમ રીપોર્ટર | જૂનાગઢ

માળિયાહાટીનાનાંભંડુરી ગામ પાસે અજાણ્યા વાહને બાઇકને હડફેટે લઇ લેતા કેશોદનાં યુવાનનું મોત નિપજયું હતું. માળિયાનાં ભંડુરી ગામ પાસે શુક્રવારે સાંજનાં અરસામાં અજાણ્યા વાહને બાઇક ને હડફેટે લઇ લેતા ગોવીંદભાઇ બાબુભાઇ રામનું મોત નિપજયું હતું. મૃતક એકસ આર્મીમેન હતાં બનાવમાં જૂનાગઢમાં રહેતા મૃતકનાં કાકા માલદેભાઇ રૈયાભાઇ રામની ફરિયાદ નોંધી અકસ્માત સર્જી નાસી છુટેલા ચાલકને ઝડપી લેવા એએસઆઇ દયાતરે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો