જૂનાગઢમાં સમાજવાડીનો ભાડા વધારો પાછૂ ખેચો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢમાંઆવેલી સમાજવાડીનો ભાડુ ઘટાડવા માંગ કરી છે. પ્લાસવા ગામે રહેતા અને જાદુનો વ્યવસાય કરી ગુજરાન ચલાવતા માણાવદરીયા હરેશ પોપટ ભાઇએ જૂનાગઢમાં આવેલ પરબત લક્ષ્મણ પટેલ સમાજ વાડીનું ભાડા વધારો કરાત વિરોધ કર્યો હતો. અને વાડીનુંભાડુ ગરીબ લોકોને પોસાય તેટલુ રાખવા માંગ કરી હતી. સમાજ વાડીના સંચાલકોએ ભાડુ ઘટાડતા યુવાને આત્મવિલોપનની ચીમકી આપતા તાલુકા પોલીસે તેની અટકાયત કરી હતી જોકે મુદ્દે કલેક્ટરે મુદ્દે યોગ્ય કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...