મનપાના કર્મચારીઓના પડતર પ્રશ્નોનો નિકાલ કરો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢમ્યુનિસિપલ એમ્પોઇઝ યુનિયનના કે.ડી.સગારકા અને અમૃતલાલ કાચાએ કમિશ્નર વી.જે.રાજપૂત પત્ર પાઠવ્યો છે. પત્રમાં જણાવાયું છે કે કર્મચારીઓનું વાર્ષિક ઇન્ક્રીમેન્ટ જૂલાઇ મહિનાના પગારમાં જોડી દેવા, સીઆરસી ફોર્મની કામગીરી જે બ્રાન્ચની બાકી હોય તેને જાણ કરવા તેમજ આગામી ઓગસ્ટ માસમાં તહેવારેા આવતા હોય કર્મચારીઓનો પગાર તા.1 થી 5 ઓગસ્ટ સુધીમાં કરી આપવા સત્વરે યોગ્ય કરવું જોઇએ. પ્રશ્નોનો નિકાલ નહીં થાય તો આંદોલન કરવાની ફરજ પડશે.

અન્ય સમાચારો પણ છે...