• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • સીએમનાં કાર્યક્રમ પહેલા પાસનાં કન્વીનર નજરકેદમાં

સીએમનાં કાર્યક્રમ પહેલા પાસનાં કન્વીનર નજરકેદમાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢમાંવંથલી ગામે ધાર્મિક કાર્યક્રમમાં સીએમની હાજરીમાં પાસ દ્વારા વિરોધ કરવાનો હોવા છતાં પાસનાં કન્વીનરને નજરકેદ કરાયા હતા.

જૂનાગઢ જિલ્લાનાં વંથલી મુકામે ધાર્મિક કાર્યક્રમ યોજાયો છે. જેમાં મુખ્યમંત્રી રૂપાણી હાજર રહ્યાં હતાં. ધાર્મિક કાર્યક્રમ હોવાથી પાસ દ્વારા કોઇ વિરોધ કરવાનો હતો. જેની અગાઉથી જાણ કરવામાં અાવી હતી. પરંતુ મુખ્યમંત્રી આવે તે પહેલા જૂનાગઢ જિલ્લા પાસ કન્વીનર કેતન પટેલને પોલીસ દ્વારા નજરકેદ કરવામાં આવતા પાટીદારોમાં રોષ જોવા મળ્યો છે.

અન્ય સમાચારો પણ છે...