તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દિવ્ય ભાસ્કર પરિવારના ઋષિકેશ વ્યાસનું અવસાન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દિવ્ય ભાસ્કર પરિવારના ઋષિકેશ વ્યાસનું અવસાન

રાજકોટ|દિવ્યભાસ્કર,રાજકોટના તંત્રી વિભાગના સભ્ય ઔદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ સ્વ. કનકરાય સી. વ્યાસ (જૂનાગઢવાળા) ના પુત્ર, મહેશભાઇ સી. વ્યાસના ભત્રીજા ઋષિકેશ કે. વ્યાસ (ઉ.વ. 43) તે પાર્થ, પથિકના પિતા તેમજ વિરલભાઇના મોટાભાઇ અને અનુભાઇ, પ્રવીણભાઇ (રેશમડી ગાલોળ)ના બનેવી, તે મહેન્દ્રભાઇ, પ્રકાશભાઇ, મુકેશભાઇના સાળાનું તા. 27ના અવસાન થયું છે. ઉઠમણું તા. 29ને ગુરુવારે સાંજે 4 થી 6, નીલકંઠ મહાદેવ મંદિર, 33, કરણપરા, સમ્રાટ હોટેલ સામે, અેસટી પાછળ રાજકોટ ખાતે રાખેલ છે.

અન્ય સમાચારો પણ છે...