તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સરગવાડામાંથી જુગાર રમતા 7 શખ્સ ઝડપાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢનાંસરગવાડા ગામે જાહેરમાં જુગાર રમતા 7 શખ્સોને ઝડપી લીધા હતા. જૂનાગઢના સરગવાડામાં કેટલાક શખ્સ પ્લોટ વિસ્તારમાં કેટલાક શખ્સ જુગાર રમતા હોવાની હેડ કોન્સ્ટેબલ એસ.એચ.ગઢવીને મળેલી બાતમીના આધારે એસઓજી પીએસઆઇ એમ.એસ.ગોહીલ ,રાજુભાઇ વ્યાસ,હરૂભા તથા તાલુકા પીએસઆઇ જે.ડી પંડ્યા અને સ્ટાફે વોચ ગોઠવી હતી. અને જુગાર રમતા રતિલાલ ફલીયા,રતિલાલ શેરીયા,હમીદ ખાન પઠાણ,સુલતાન નોઇડા,ઇબાલ હુસેનમીયા કાદરી, રફીકશા હબીબશા ફકીર,મનોજ કાપડી અને ઝડપી લીધા હતા. અને તેમની પાસેથી રૂ 6 મોબાઇલ,3 બાઇક સહિત રૂ 68 હજારના મુદામાલ કબજે કર્યો હતો. અંગે તાલુકા પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...