• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • બાબા મિત્ર મંડળે પૂર પીડિતો માટે વસ્ત્રોનું દાન કર્યું

બાબા મિત્ર મંડળે પૂર પીડિતો માટે વસ્ત્રોનું દાન કર્યું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ | જૂનાગઢમાંપાસ દ્વારા ઝાંઝરડા રોડ ખાતે રાખેલા પૂર રાહત સામગ્રી સ્ટોલ પર બાબા મિત્ર મંડળના નિલેશભાઇ સોનારા તથા તેમની ટીમ દ્વારા સ્ટોલની મુલાકાત લેવામાં આવી તથા વસ્ત્રોનું દાન કરવામાં આવ્યું હતું તેમજ દરેક ક્ષેત્રમાં સહકાર આપવાની ખાત્રી આપી હતી. નિલેશભાઇ તેમજ તેમની ટીમના ઉમદા કાર્ય બદલ પાસના કેતનભાઇ પટેલે આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...