શ્યામ મહિલા મંડળ દ્વારા પ્રવાસનું આયોજન કરાયું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ |જૂનાગઢ ખાતેકાર્યરત ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સંચાલીત શ્યામ મહિલા મંડળ દ્વારા જ્ઞાતિજનો માટે યાત્રા - પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે. પવિત્ર શ્રાવણ માસ અંતર્ગત 8 ઓગસ્ટના રોજ સવારે 5/30 કલાકે જૂનાગઢ ખાતેથી યાત્રાનો પ્રારંભ થશે. યાત્રામાં જોડાનાર યાત્રિકોને સોમનાથ, ઉના, તુલસીશ્યામના તિર્થ સ્થાનોના દર્શન ,રાત્રિના સતાધાર આરતીના દર્શન બાદ પ્રસાદ ગ્રહણ કરી પરત જૂનાગઢ લાવવામાં આવશે. યાત્રામાં જોડાવા ઇચ્છુક જ્ઞાતિજનોએ 2 ઓગસ્ટ સુધીમાં જ્યોત્સનાબેન ટાંક અને કિશોરભાઇ ચોટલીયાને નામ નોંધાવવાનું રહેશે.

અન્ય સમાચારો પણ છે...