તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢ | વિસાવદરપોલીસે લીમધ્રા ગામેથી ગુલાબ કાસમ ડફેર નામનાં શખ્સનાં

જૂનાગઢ | વિસાવદરપોલીસે લીમધ્રા ગામેથી ગુલાબ કાસમ ડફેર નામનાં શખ્સનાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ | વિસાવદરપોલીસે લીમધ્રા ગામેથી ગુલાબ કાસમ ડફેર નામનાં શખ્સનાં ઘરમાંથી 5 લીટર દેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. ત્યારે ઉપરોકત શખ્સ ઘરે હાજર મળ્યો હતો. ત્યારે હાલ પોલીસે ગુનો નોંધી તેની અટક કરવા તજવીજ હાથ ધરી છે. તેની તપાસ હેડ કોન્સ્ટેબલ બી.જે.પરમાર ચલાવી રહયાં છે.

વિસાવદરનાં લીમધ્રા ગામે ઘરમાંથી પાંચ લિટર દેશી દારૂ ઝડપાયો

અન્ય સમાચારો પણ છે...