તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મારો ભાઇ મને વેંચી દેહ વ્યાપાર કરાવવા માંગે છે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મેંદરડાનાંસામાકાંઠા વિસ્તારમાં રહેતા વાંસફોડીયા કે સુંડલાવાળા તરીકે ઓળખાતા પરીવારોમાં એક અંધવૃધ્ધા મુકતાબેન દિપકભાઇ કાનાણી જેના પતિ દિપકભાઇ 8-10 વર્ષ પહેલા મૃત્યુ પામ્યા અને પોતે અંધ બનતા નિરાધાર બની ગયેલા સંતાનમાં 5 દિકરીઓ અને એક દિકરો 2 વર્ષ પહેલા મેંદરડા આવ્યા તો ત્યાં લોકોએ ઝુંપડું બાંધી દઇને તેને આશરો આપ્યો. મુકતાબેનની એક દિકરી સાસરે છે, બીજી દિકરી વિધવા છે જયારે ત્રીજી દિકરીની સગાઇ થઇ ગઇ હોવા છતાં કેટલાક તત્વો ખરાબ ધંધા માટે લઇ ગયા, વૃધ્ધાનો આધાર કહેવાતો દિકરો અર્જુન પણ તેઓની સાથે ભળી ગયો હવે વૃધ્ધાનો આધાર માત્ર તેની બે સગીર પુત્રીઓ કાજલ અને કુદન અને પાડોશીઓ પણ હવે સગીરાઓનો ભાઇ બહેનોને લઇને વેચી દેવા માંગે છે તેવો આરોપ સગીરાએ લગાવ્યો છે. સગીરાઓનો ભાઇ અર્જુન સુર્યા ઉર્ફે રાધા, હિતેષ, મધુ, ભુપત, વિશાલ, હિરલ ઉર્ફે લાલી, અશ્વીન, ઉષા, મયુર સહિતનાં અમદાવાદ અને જૂનાગઢનાં લોકો મળી લેવા આવ્યાં હતાં.

મેંદરડામાં અંધ વૃદ્ધાની સગીર વયની પુત્રીની આપવિતી

સગો ભાઇ ગુંડાઓને લઇને ઘેર સગી બહેનને લેવા આવ્યો, પાડોશીઓએ બચાવી લીધી

અન્ય સમાચારો પણ છે...