• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢ | વંથલીમાંથીપોલીસે કેફી પીણુ પીઘેલી હાલતમાં બાઇક ચલાવતા શબીર

જૂનાગઢ | વંથલીમાંથીપોલીસે કેફી પીણુ પીઘેલી હાલતમાં બાઇક ચલાવતા શબીર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ | વંથલીમાંથીપોલીસે કેફી પીણુ પીઘેલી હાલતમાં બાઇક ચલાવતા શબીર ઉર્ફે રાજયો હુશેનભાઇ મહિડા નામના શખ્સને ઝડપી લીધો હતો. સાથે જીજે-18-એએલ- 6708 નંબરની બાઇક જપ્ત કરી કુલ પોલીસે 30 હજારનો મુદામાલ જપ્ત કર્યો હતો અને અંગેની પોલીસ હેડ કોસ્ન્ટેબલ એસ.એમ.રેવર આગળની વધુ તપાસ ચલાવી રહયાં છે. વિસાવદર પોલીસે લીમધ્રા ગામેથી ગુલાબ કાસમ ડફેર નામનાં શખ્સનાં ઘરમાંથી 5 લીટર દેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો.

વંથલીમાંથી પીધેલી હાલતમાં બાઇક ચાલક ઝડપાયો

અન્ય સમાચારો પણ છે...