તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આ તસ્વીર તમને સુખી હોવાનો અહેસાસ કરાવશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ | લોકો પોતાના પાસે ન રહેલી વસ્તુઓને લઈને હમેંશા ફરીયાદ કરતા રહેતા હોય છે. પરંતુ લોકોએ ભુલી જાય છે કે સમાજમાં એવો વર્ગ અને એવા લોકો પણ છે. જેઓને જમવા માટે થાળી કે રહેવા માટે છત નથી મળતી, જૂનાગઢના મજેવડી ગેઈટ પાસેની આ તસ્વીર જોયા બાદ તમે સુખી હોવાનો અહેસાસ જરૂર કરાવશે. રસ્તા પર રોજ આ જ રીતે જમતા આ ભીક્ષુક પાસે ન તો છત છે ન તો જમવા માટે થાળી. ચાલુ વરસાદે પણ આરામથી જમી રહેલો આ ભીક્ષુક લોકો જાણે અજાણે ગમે તેવી પરિસ્થિતિમાં બિન્દાસ રહેવાનું સુચવી જાય છે. ઉલ્લેેખનીય છે કે આજના જમાનામાં માનવીને ગમે તેટલી સુવિધાઓ મળતી હોવા છતાં તે ખુશ નથી રહી શકતો ત્યારે આ ભીક્ષુકની આ તસ્વીર લોકોને પરીસ્થિતિમાં ઢળી જવા સુચવે છે. તસ્વીર - ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...