તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • રાયજીબાગમાં આવેલ લક્ષ્મીનારાયણ મંદિરે મોરપીંછનાં હિંડોળા દર્શન

રાયજીબાગમાં આવેલ લક્ષ્મીનારાયણ મંદિરે મોરપીંછનાં હિંડોળા દર્શન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ | રાજરત્ન શેઠ નાનજી કાલીદાસ મહેતા પરિવારની સ્મૃતિમાં બનાવેલા રાયજીબાગ લક્ષ્મીનારાયણ મંદિરે શ્રાવણમાસમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે આજે અહીં મોરપીંછનાં હિંડોળા દર્શનનું આયોજન કરાયુ હતું. જેમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા અને હિંડોળાનાં દર્શન કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...