તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાયદો અને વ્યવસ્થાની માસીક સમીક્ષા બેઠક યોજાઇ ગઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ | જૂનાગઢ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી સમીક્ષા માટે કલેકટર ડો. સૈારભ પારધીના અધ્યક્ષસ્થાને કાયદો અને વ્યવસ્થાની માસીક સમીક્ષા બેઠક યોજાઇ હતી. બેઠકમાં વિવિધ કલમો અંતર્ગત નોંધાયેલા કેસોની સમીક્ષા કરવામાં આવી હતી. સાથે સાથે જૂનાગઢ જિલ્લામાં હથિયાર પરવાનાં, પાક રક્ષણ હથિયાર પરવાના, સહિત વિવિધ વિષયો પર ચર્ચા સમીક્ષા કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...