• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • સગીરાને માંગરોળ લાવનાર શખ્સના કોર્ટે જામીન ફગાવ્યાં

સગીરાને માંગરોળ લાવનાર શખ્સના કોર્ટે જામીન ફગાવ્યાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ | બાંગ્લાદેશીસગીરાને દેહ વ્યાપારના ધંધામાં ધકેલવાના ઉદ્દેશથી બાંગ્લાદેશથી કલકત્તા,બાદમા઼ મુંબઇ,અમદાવાદ અને અંતે માંગરોળ લાવી તેના પર અવાર નવાર અનેક શખ્સોએ દુષ્કર્મ ગુજાર્યુ હતું ઘટનામાં પોલીસે અમદાવાદથી માંગરોળની એક મહિલા દલાલને સોપનાર મુળ અમદાવાદના શ્રીકાંત ઉર્ફે રાજુ અજિતભાઇની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો. જોકે સરકારી વકીલ નિરવ પુરોહિતે એલસબીી પીઆઇ ડી.બી.બારડનું જામીન અરજી અંગે વિરોધ કરતું સોગંદનામુ રજુ કર્યું હતું. જો શખ્સને જામીન પર છોડવામાં આવશે તો ફરીથી ગુનાહિત પ્રવૃતિ શરૂ કરી દેશે પોક્સો સ્પેશ્યલ કોર્ટના જજે શખ્સની જામીન અરજી રદ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...