જૂનાગઢ જિલ્લામાંથી 43 જુગારી ઝબ્બે, 3 નાસી ગયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
1.27 લાખથી વધુનો મુદામાલ કબ્જે કર્યો

જૂનાગઢજિલ્લામાં પોલીસે 43 જુગારીઓને ઝડપી લઇ 1.27 લાખથી વધુનો મુદામાલ કબજે કર્યો હતો. ભેંસાણમાંથી અતુલ ગોવીંદ મોવલીયા, વીનુ શામજી માથુકીયા, બાવા ભીખા રાદડીયા, દિનેશ મંગા ગેગડા, મહેશ રમેશ શાંખલાને 19,200, માણાવદરનાં કોઠારીયામાંથી જયેશ અરવીંદ સોલંકી, અમરશી ભીમા રાઠોડ, અશોક મોહન ગરેજા, અશ્વીન પુના ડાકી, કાળુ મુળજી રાઠોડ, કીરીટ ભાણજી ગોહેલ, છગન પુના ડાકી, જગદીશ પરસોતમ રાઠોડ, જયેશ ધરમણ બાલાસરા, પ્રવિણ રામ રાઠોડ, ભરત મીઠા રાઠોડ, મનીષ ભરમણ બાલાસરા, લાખા પુના ડાકી, હમીર ધાનસુર ભાંસડીયા, સુરેશ કરશન રાઠોડ, પોલા વજશી મંડેરાને 47,510, કેશોદનાં મંગલપુરમાંથી રાજુ હરદાસ ઓડેદરાને 1115, મેખડીમાંથી કાના પરબત આંત્રોલીયા, અરજણ વજશી ઓડેદરા, ઉગા કેશવ ઓડેદરા, ભીખા બાબુ આંત્રોલીયાને 48,500નાં મુદામાલ સાથે ઝડપી લીધા હતાં.

અન્ય સમાચારો પણ છે...