• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢ | જૂનાગઢમાંમાધ્યમિક શિક્ષણ સંધ દ્વારા શહેરના માધ્યમિક શિક્ષકોને બુથ

જૂનાગઢ | જૂનાગઢમાંમાધ્યમિક શિક્ષણ સંધ દ્વારા શહેરના માધ્યમિક શિક્ષકોને બુથ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ | જૂનાગઢમાંમાધ્યમિક શિક્ષણ સંધ દ્વારા શહેરના માધ્યમિક શિક્ષકોને બુથ લેવલ ઓફિસરમાંથી મુક્તિ મળે અને બોર્ડની ધાે.10 અને 12ની પરીક્ષા આવતી હોવાથી વિદ્યાર્થીનું ભાવિ ના બગડે તેને ધ્યાનમાં રાખી માધ્યમિક શિક્ષણ સંધના સભ્યોએ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તેમ સંધના પ્રમુખ નિલેષભાઇ સોનારા, મહામંત્રી જીતુભાઇ ખુમાણે જણાવ્યું છે.

જૂનાગઢ માધ્યમિક શિક્ષણ સંધે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

અન્ય સમાચારો પણ છે...