જૂનાગઢનાં દોલતપરાની ઘૃણાસ્પદ અને આઘાતજનક ઘટના

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધોરણ 7ની છાત્રાને ધોરણ 12નાં છાત્રે ગેસ્ટહાઉસમાં લઇ જઇ દુષ્કર્મ આચર્યું

જૂનાગઢમાંઆજે ધૃણાસ્પદ ઘટના બની હતી. દોલતપરામાં રહેતી અને ધોરણ 7માં અભ્યાસ કરતી છાત્રા સવારે સ્કુલ જઈ રહી હતી ત્યારે બાઈક પર આવેલા એજ વિસ્તારમાં રહેતા એક વિદ્યાર્થીએ જાનથી મારી નાખવાની ધમકી આપી બાળાને બાઈક પર બેસાડી દીધી હતી અને બાદમાં સુનિલ ગેસ્ટ હાઉસમાં લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. અંગે તાલુકા પોલીસ સ્ટેશનમાં સગીરાએ ફરીયાદ નોંધાવી છે. ધોરણ 7 માં અભ્યાસ કરતી છાત્રા અને ધોરણ 12માં અભ્યાસ કરતો છાત્ર બન્ને અલગ અલગ સ્કુલમાં અભ્યાસ કરે છે.

અન્ય સમાચારો પણ છે...