• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢ |જૂનાગઢ જિલ્લાનાં બિલખા ગામના મુલ્યનિષ્ઠ નિવૃત્ત રાજકીય અગ્રણી રત્નબાપા

જૂનાગઢ |જૂનાગઢ જિલ્લાનાં બિલખા ગામના મુલ્યનિષ્ઠ નિવૃત્ત રાજકીય અગ્રણી રત્નબાપા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ |જૂનાગઢ જિલ્લાનાં બિલખા ગામના મુલ્યનિષ્ઠ નિવૃત્ત રાજકીય અગ્રણી રત્નબાપા ઠુંમરની શુભેચ્છા મુલાકાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના ઉપાધ્યક્ષ રાજુભાઇ ધ્રુવ દ્વારા લેવામાં આવી હતી. જ્યાં તેઓએ જૂના સંસ્મરણોની આપલે કરી હતી. પ્રસંગે રાજકોટ શહેર ભાજપના કાર્યાલયના મંત્રી હરેશભાઇ જાેષી હાજર રહ્યાં હતાં.

યાત્રાધામ વિકાસ બોર્ડનાં ઉપાધ્યક્ષે પીઢ અગ્રણીની મુલાકાત લીધી

અન્ય સમાચારો પણ છે...