તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોમી એકતાનું ઉદાહરણ પુરૂ પાડતું મરમઠ ગામ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવાબે મંદિર-ગાયો માટે 30 વિદ્યા જમીન દાનમાં આપી હતી

પુનમનાં વાછરા દાદાનાં મંદિરે હિન્દુ - મુસ્લિમ એક પંગતે જમે છે

હાલનાંસાંપ્રત સમયમાં પણ કોમી એકતાનું અનોખુ ઉદાહરણ પુરૂ પાડતુ માણાવદર તાલુકાનું મરમઠ ગામ છે. ગામમાં 50 જેટલા દલિત અને 12 જેટલા ઘર મુસ્લીમનાં છે અન્ય સર્વણનાં મકાન છે. ગામમાં કોમી એકતાની વર્ષો જુની પરંપરા છે. એકતા આજે પણ ટકી રહી છે.હોળી બાદ પુનમનાં દિવસે વાછરા દાદાનાં મંદિરે સમગ્ર ગામ એકત્ર થાય છે. એક પંગતે જમે છે. ગામનાં હિન્દુ- મુસ્લીમ બહેનો અને ભાઇઓ પુનમનાં દિવસે વાછરા દાદાનાં મંદિરે સાથે ભોજન લે છે. વર્ષો જુની પરંપરા આજે પણ કાયમ રાખી છે. એટલું નહી માણાવદરનાં નવાબે વાછરા દાદાનાં મંદિરનાં દિવેલ(ધુપ-દીપ) માટે ગામમાં 10 વિઘા જમીન દાનમાં આપી હતી.આ 10 વિદ્યા જમીન હાલ પણ દિવેલીયા તરીકે ઓળખાય છે.

જમીન ઉપરાંત 20 વિદ્યા જમીન સદાવતીયા તરીકે ઓળખાય છે. જમીનમાં ધાસ ચારો ઉગાડવામાં આવતો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો