તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • શહેરમાં ગ્લેન્ડર રોગ દેખાતા આજથી અશ્વોની તપાસ શરૂ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શહેરમાં ગ્લેન્ડર રોગ દેખાતા આજથી અશ્વોની તપાસ શરૂ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રોગને અટકાવવા પશુ ડોક્ટરોને સહકાર આપવો

જૂનાગઢશહેરમાં અશ્વને ગ્લેન્ડર નામનો રોગ માલુમ પડતા તંત્રમાં દોડધામ મચી છે. તા. 20થી 10 કિમી વિસ્તારનાં અશ્વોની તપાસ થશે તેમજ લોહીનાં નમુના લેવાશે.

ગ્લેન્ડર રોગએ અશ્વ અને ગદર્ભમાં થાય છે. રોગનાં કારણે અશ્વ અને ગદર્ભમાં તાવની અસર રહે, આંખમાંથી અને નાકમાંથી પ્રવાહીનું વહન થાય, ખોરાકમાં ઘટાડો થાય, દિવસેને દિવસે વજન ઘટતો જાય વગેરે અસર જોવા મળે છે. જૂનાગઢ શહેરનાં જમાલવાડી વિસ્તારમાં અશ્વને ગ્લેન્ડરનો રોગ લાગુ પડતા રોગનાં નિકાલ માટે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી. ગ્લેન્ડર રોગનો રીપોર્ટ પોઝીટીવ આવતા પશુપાલન વિભાગ તા. 20 માર્ચથી જૂનાગઢ શહેરની આજુબાજુનાં 10 કિમી વિસ્તારનાં અશ્વોની તપાસ કરશે. જો કે રોગને કારણે તંત્રએ અશ્વપાલકો તથા ગદર્ભપાલકોને લેવેંચ માટે પ્રતિબંધ મુકી દીધો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો