તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢની શ્યામ વિદ્યાલયમાં મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢની શ્યામ વિદ્યાલયમાં મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોટી સંખ્યામાં દર્દીઓએ મેડિકલ કેમ્પનો લાભ લીધો

જૂનાગઢમાંશ્યામ મહિલા મંડળ અને એન.સી.ડી સેલના સંયુકત ઉપક્રમે શહેરની શ્યામ વિદ્યાલય ખાતે નિ શુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કર્યુ હતંુ. મેડિકલ કેમ્પમાં બ્લડ પ્રેશર, ડાયાબિટીસ સહિતનાં અનેક રોગનું ચેકઅપ કરાયું હતું. કેમ્પમાં જ્ઞાતિના પ્રમુખ ધીરૂભાઇ ગોહેલ, કન્વીનર કિશોર ચોટલીયા, ભાલીયા, તેમજ શ્યામ મહિલા મંડળનાં પ્રમુખ મીનાબેન ગોહેલ,મીનાબેન ચૌહાણ, ભાનુબેન ટાંક, જયોત્સના ટાંક, છાયાબેન ચોટલીયા, અરૂણાબેન સહિતના લાભ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો