તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢ | ઉત્તરપ્રદેશનામુખ્યમંત્રી પદે યોગી આદિત્યનાથજી મહારાજની વરણી કરવામાં આવી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢ | ઉત્તરપ્રદેશનામુખ્યમંત્રી પદે યોગી આદિત્યનાથજી મહારાજની વરણી કરવામાં આવી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ | ઉત્તરપ્રદેશનામુખ્યમંત્રી પદે યોગી આદિત્યનાથજી મહારાજની વરણી કરવામાં આવી છે ત્યારે જૂનાગઢના ગિરનાર મંડળના સંતો શેરનાથબાપુ, તનસુખગીરીબાપુ, મુક્તાનંદબાપુએ શુભેચ્છા પાઠવી હતી અને હર્ષની લાગણી વ્યક્ત કરી હતી. થોડાં સમય પહેલાં યોગી આદિત્યનાથજી મહારાજ ભવનાથના ગૌરક્ષ આશ્રમે આવ્યાં હતાં ત્યારે સંતો દ્વારા સન્માન અને ધર્મસભા યેાજવામાં આવી હતી.

જૂનાગઢના સંતોએ ઉત્તરપ્રદેશના નવનિયુક્ત મુખ્યમંત્રીને શુભેચ્છા

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો