તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢ જેસીઆઇ મહિલા, જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા શિશુમંગલ ખાતે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢ જેસીઆઇ મહિલા, જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા શિશુમંગલ ખાતે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ જેસીઆઇ મહિલા, જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા શિશુમંગલ ખાતે આંગણવાડીના બહેનો અને શિશુમંગલની છાત્રાઓ માટે કાનૂની શિક્ષણ શિબીરનું આયોજન કરવામાં આવ્યું છે. તકે જિલ્લા મુખ્ય ન્યાયાધીશ ડી.ટી.સાેની, એડવોકેટ ઉપેન્દ્ર યાદવ, કિરીટ સંધવી, જયશ્રીબેન સંધવી દ્વારા કાયદાને લગતા જુદાં-જુદાં વિષયો પર જાણકારી આપવામાં આવી હતી. શિબિરમાં અમીષી ગાંધી, અરવિંદભાઇ સોની, યતિનભાઇ કારીયા, જયશ્રીબેન વેકરીયા, વિનીશા રાજપરા, પરી ખારોડ સહીતના સભ્યો હાજર રહ્યાં હતાં.

શિશુમંગલમાં કાનૂની શિક્ષણ શિબિર યોજાઇ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો