તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • જૂનાગઢ | જૂનાગઢનાસાેની સ્વ.રમેશભાઇ લખમણભાઇ ઘુચલાની નવમી પુણ્યતિથી નિમીત્તે મુકુન્દ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢ | જૂનાગઢનાસાેની સ્વ.રમેશભાઇ લખમણભાઇ ઘુચલાની નવમી પુણ્યતિથી નિમીત્તે મુકુન્દ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જૂનાગઢ | જૂનાગઢનાસાેની સ્વ.રમેશભાઇ લખમણભાઇ ઘુચલાની નવમી પુણ્યતિથી નિમીત્તે મુકુન્દ બી.સૂચક આયોજીત રાધાકૃષ્ણ ભક્તિ સંગીત ગૃપ દ્વારા તા.27 માર્ચના રાત્રે 9:30 કલાકે દુબડી પ્લોટ, ગરબી ચોક ખાતે શ્રીનાથજીની ઝાંખીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રીનાથજીની ઝાંખીનો લાભ લેવા તેમજ સ્વ.ને શ્રધ્ધાંજલી આપવા સહપરિવાર સહિત ઉપસ્થિત રહેવા ઘુચલા પરિવારે નિમંત્રણ પાઠવ્યું છે.

જૂનાગઢમાં શ્રીનાથજીની ઝાંખીનાે કાર્યક્રમ યોજાશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો