તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • મગફળીનાં 100 ટ્રક જીઆઇડીસી રોડ પર ઉભા રાખી દેતા ટ્રાફિક જામ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મગફળીનાં 100 ટ્રક જીઆઇડીસી રોડ પર ઉભા રાખી દેતા ટ્રાફિક જામ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અકસ્માત સર્જાવાની ભીતી : કાર્યવાહી કરવા લોકોની માંગ

જૂનાગઢમાંરાજસ્થાનથી રોજનાં 100 થી વધુ મગફળીનાં ટ્રક આવી રહ્યાં છે. જૂનાગઢ યાર્ડ ઉપરાંત સીંગદાણાનાં કારખાનામાં મગફળી ઠલવાય રહી છે. રાજસ્થાનથી રોજ ટ્રક આવી રહ્યાં છે. જૂનાગઢ જીઆઇડીસી વિસ્તારમાં સાર્વજનીક પાર્કિગ અને કારખાનાઓમાં વાહન રાખવાની જગ્યા નથી. પરિણામે ટ્રક ચાલકો પોતાનાં ટ્રક રોડ ઉપર રાખી દે છે. જેના કારણે જીઆઇડીસીનાં મુખ્ય માર્ગ પર ટ્રાફીક થઇ રહ્યો છે. રોડ ઉપર ટ્રક પડ્યાં હોય વાહન અકસ્માતનો ભય પણ ઉભો થયો છે. રોડ પરથી વાહન દુર કરવાની માંગ ઉઠી છે.

મગફળીનાં ટ્રકનાં થપ્પા લાગી જતાં ટ્રાફિક જામ. તસ્વીર- મેહુલ ચોટલીયા

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

    વધુ વાંચો