તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • આગામી વિધાન સભાની ચૂંટણીને લઇ કોંગ્રેસની તૈયારીઓ શરૂ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આગામી વિધાન સભાની ચૂંટણીને લઇ કોંગ્રેસની તૈયારીઓ શરૂ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જૂનાગઢ બેઠક માટે ભાજપનાં એક આગેવાને પણ ટિકીટ માંગી

જિલ્લામાં કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માંગતા ઉમેદવારોને તેડું

યુપીનીચૂંટણીમાં સારા પરિણામ બાદ ગુજરાતમાં ભાજપ વહેલી ચૂંટણી લાવે તેવી શકયતાઓ પ્રબળ બની છે. ભાજપ- કોંગ્રેસે ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. કોંગ્રેસ પક્ષ દ્વારા તો ચૂંટણી લડવા માંગતા લોકોને બોલાવવાનું શરૂ કરી દીધું છે. પ્રદેશ કોંગ્રેસ દ્વારા રાજયભરમાંથી આવતીકાલે વિધાન સભાની ચૂંટણી લડવા માંગતા ઉમેદવારોને બોલાવ્યા છે. તેની સાથે પક્ષનાં હોદેદારોને પણ બોલાવ્યાં છે. જૂનાગઢ શહેરમાંથી વિપક્ષ નેતા સતિષ વિરડા, યુથ કોંગ્રેસ પ્રમુખ કાર્તિક ઠાકર સહીતનાં ગાંધીનગર જશે. જૂનાગઢ જિલ્લામાં પાંચ વિધાન સભા બેઠકમાંથી અંદાજે 15 કરતા વધુ વ્યક્તિ ગાંધીનગર જશે. તેમજ જૂનાગઢ વિધાન સભા બેઠકમાંથી ચાર નામ આગળ આવી રહ્યાં છે. જૂનાગઢ વિધાન સભા બેઠક માટે ભાજપનાં એક આગેવાન પણ ગાંધીનગર જશે. કોંગ્રેસમાંથી ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો