તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મનપાએ લોક ભાગીદારીથી ડાયરી બનાવી છે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વિમોચન પ્રસંગે કોર્પોરેટરોને આમંત્રણ આપ્યું હતું

મનપાની ડાયરીનાં વિમોચનને લઇ ભાજપનાં કોર્પોરેટરોમાં ઉકળતો ચરૂ

જૂનાગઢમહાનગર પાલિકા દ્વારા પ્રથમ વખત લોક ભાગીદારીથી ડાયરી બનાવી છે. તાજેતરમાં ડાયરીનું વિમોચન કરવામાં આવ્યું હતું. વિમોચનને લઇ ભાજપનાં કોર્પોરેટરોમાં કચવાટ ફેલાયો છે. વિમોચન પ્રસંગે માત્ર ભાજપનાં મુખ્ય હોદેદારો હાજર રહ્યાં હતાં. અન્ય કોર્પોરેટરોને જાણ પણ કરવામાં આવી હતી. ભાજપનાં કોર્પોરેટરોમાં રોષ ફેલાયો હતો. વિમોચન પછી પણ હજુ ભાજપનાં કોર્પોરેટરોમાં ઉકળતો ચરૂ જોવા મળી રહ્યો છે. વિમોચનનાં બીજા દિવસે કેટલાક કોર્પોરેટરોએ તો મુખ્યનેતાઓને કોર્પોરેશનમાં ઉગ્રરજૂઆત પણ કરી હતી.

બજેટમાં જોગવાઇનું કામ થયું

ચાલુવર્ષે બજેટમાં મનપાની ડાયરી બનાવવાને લઇ જોગવાઇ કરવામાં આવી હતી. મનપા અને ભાજપનાં પદાધિકારીઓએ ડાયરી બનાવવાનું કામ પહેલા શરૂ કરી દીધુ અને બનાવી નાખી છે. બજેટમાં અનેક વિકાસનાં કામની જોગવાઇ થાય છે.પરંતુ હજુ શરૂ થયા નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો