તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢમાં લોભામણી સ્કીમમાં 500 સભ્યનાં 55 લાખ ડુબ્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢમાં લોભામણી સ્કીમમાં 500 સભ્યનાં 55 લાખ ડુબ્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢનાંજેનીલી શોપીંગ સેન્ટરમાં પેઢી શરૂ કરી લોભામણી સ્કીમ શરૂ કરાઇ હતી.જેમાં અનેક વેપારીઓનાં રૂપિયા ફાસાય છે. અંગે ગાંધીગ્રામમાં રહેતા વેપારીએ આયલસીંઘાણી પરિવાર સામે ફરીયાદ નોંધાઇ છે. કરોડોનાં ફુલેકામાં હાલ તો 500 સભ્યનાં 55 લાખ ડુબ્યાનું બહાર આવ્યું છે.પરંતુ જેમજેમ સભ્યો બહાર આવતા જશે તે રૂપિયાનો ગ્રાફ વધવાની પુરી શક્યતા છે.

જૂનાગઢનાં જેનીલી શોપીંગ સેન્ટરમાં પેઢી શરૂ કરી લોભામણી સ્કીમનાં નામે રૂપિયા ઉધારાવ્યા હતા. બાદ પેઢી શરૂ કરનાર કરોડો રૂપિયા સાથે રફુચક્કર થઇ ગયો હતો. અંગે એપસી નિલેશ જાજડિયાની સુચનાથી એલસીબી પીઆઇ બી.એમ.ચૌધરી, પીએસઆઇ જે.પી.જાડેજા અને સ્ટાફે તપાસ શરૂ કરી હતી.જેના પગલે ભોગ બનાર પરમાંણદભાઇ ટોપણદાસ વધવાને મળ્યા હતા અને હકિકત મળેવી હતી.જેના પગલે પરમાંણદભાઇ વધવાએ રણજીતસીંઘ આયલસીંઘાણી, મહેત્દ્રસીંઘ ઉર્ફે ડોલીસીંઘ, હરનામસીંઘ ઉર્ફે પપ્પુ, સોનુબેન , જાનીબેન, પરમજીતકૌતર સામે ફરીયાદ નોંધાવી છે.જેમાં આયલસીંઘાણી પરિવાર લોભામણી સ્કીમ શરૂ કરી હતી.બાદ તેનો ઇનામી ડ્રો બહાર પાડતા હતા.ઇનામી ડ્રોનાં રેકર્ડનાં આધારે જૂનાગઢમાં પરમાણંદભાઇનાં 11 હજાર સહિત 500 સભ્યનાં અંદાજીત 55 લાખનાં છેતરપીડીં કરી હતી. અંગે પોલીસમાં ફરીયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે.

છેતરપીંડી કરનાર સામે કડક કાર્યવાહી થશે : PI

જૂનાગઢએલસીબીનાં પીઆઇ બી.એમ.ચૌધરીએ જણાવ્યું હતુ કે, જે વ્યક્તી સ્કીમનાં સભ્ય હોય અને ભોગ બન્યા હોય તેઓએ ક્રાઇમ બ્રાન્ચની ઓફીસ, એલસીબી પીઆઇ, પીએસઆઇ, પોલીસ કંટ્રોલ રૂમનો સંપર્ક કરવો તેમજ છેતરપીંડી કરનાર સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.

જેમ-જેમ સભ્યો બહાર આવશે તેમ રકમનો ગ્રાફ વધતો જશે

કરોડોનું ફૂલેકુ ફેરવનાર આયલસીંઘાણી પરિવાર સામે ફરિયાદ નોંધાઇ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો