તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોરીની તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માણાવદરમાંગૌતમનગર ખાતે ઘરેથી જીઇબીનાં સામાનની ચોરી થઇ હતી તે તેની પોલીસ દ્વારા તપાસ શરૂ છે. પરંતુ તે કેસ ક્રાઇમ બ્રાંચને સોંપવા માંગ કરી હતી.

માણાવદરમાં આવારા તત્વો દ્વારા દારૂના હાટડા ચલાવી લોકોને હેરાન કરવામાં આવે છે. વિજયાબેન ગુણવંતભાઇ મિયાત્રાએ એસપી સમક્ષ રજૂઆત કરી હતી કે, પુત્રનાં લગ્ન સમયે ગાડીની ઠોકર વડે મંડપને ઠોકર મારી પાડી દેવામાં આવ્યો હતો. ત્યારે પોલીસ દ્વારા અયોગ્ય જવાબ આપી ફરીયાદ ટાળવાનો પ્રયત્ન થયો હતો. તેમજ ઘરેથી જીઇબીનાં સામાનની ચોરી થઇ તેની તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપવામાં આવે તેવી માંગ સૌરાષ્ટ્ર દલિત સંઘે રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો