તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • જૂનાગઢ | ભેંસાણનાંભાટગામની સીમમાંથી પોલીસે કાર નં.જીજે 18 એએ 6633માંથી 58 બોટલ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢ | ભેંસાણનાંભાટગામની સીમમાંથી પોલીસે કાર નં.જીજે-18-એએ- 6633માંથી 58 બોટલ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જૂનાગઢ | ભેંસાણનાંભાટગામની સીમમાંથી પોલીસે કાર નં.જીજે-18-એએ- 6633માંથી 58 બોટલ દારૂ ઝડપી લઇ 76,100નો મુદામાલ કબજે કર્યો હતો. જયારે હાલ જૂનાગઢ અને મુળ મેંદરડાનાં માનપુર ગામનો સતિષ શશીકાંત કયાડા નાસી જતાં તેની વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો.

ભેંસાણનાં ભાટગામમાં કારમાંથી દારૂ મળ્યો, બુટલેગર નાસી ગયો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો