તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • કેશોદનાં સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસે પેટ્રોલીગ વધાર્યુ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કેશોદનાં સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસે પેટ્રોલીગ વધાર્યુ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરતમાંભાજપ દ્વારા પાટીદાર રાજસ્વી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતુ.જેમાં પાટીદારી દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે.જેના પગલે પોલીસને એલર્ટ કરી દેવામાં આવી છે.જૂનાગઢ જિલ્લાનાં સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ પેટ્રોલીંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. ખાસ કરીને કેશોદમાં વધુ એલર્ટ છે.

સુરત ભાજપનાં કાર્યક્રમમાં બાબલ થઇ છે.પાટીદારોએ રાજસ્વી સન્માન સમારોહમાં સુત્રોચ્ચાર અને ખુરીશો ઉલાળી છે.તેમજ ઘર્ષણનાં બનવ બન્યો છે.જેના પગલે રાજયમાં પોલીસને સર્તક રહેવા કરી દેવામાં આવ્યું છે. જૂનાગઢ જિલ્લામાં પણ પોલીસ સર્તક થઇ ગઇ છે. સુરતની ઘટના બાદ જૂનાગઢ શહેર અને જિલ્લામાં પોલીસ પેટ્રોલીંગ વધારી દેવામાં -આવ્યું છે. ખાસ કરીને સંવેદનશીલ વિસ્તારમાં વધુ પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે. જિલ્લામાં કેશોદ, વિસાવદર,ભેંસાણ અને જૂનાગઢ શહેરમાં ઝાંઝરડા રોડ સહિતનાં વિસ્તાર સંવેદનશીલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો