તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • માણાવદરનાં પાજોદની જીનીંગ પેઢીએ ચાર લાખનો ધુંબો માર્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માણાવદરનાં પાજોદની જીનીંગ પેઢીએ ચાર લાખનો ધુંબો માર્યો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
માણાવદરનાંપાજોદ ગામે વેપારીએ તેની સાથે જીનીંગ મીલ માલીકે છેતરપીંડી કર્યાની ફરિયાદ નોંધાવી છે. પાજોદનાં વેપારી જમનદાસભાઇ આણંદભાઇ ડઢાણીયાએ વર્ષ 2013થી 2016 સુધીમાં વિઠ્ઠલ કરશન સવાણી બ્રધર્સ જીનીંગ મીલને 487 મણ કપાસનું વેંચાણ કર્યુ હતું. પરંતુ કપાસ વેંચાણનાં રૂપિયા 4 લાખથી વધુ ચુકવી હાથ ઉંચા કરી દઇ વિશ્વાસઘાત, છેતરપીંડી કરતાં બાંટવા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઇ પાલીયાએ આગળી તપાસ હાથ ધરી છે. જયારે અન્ય એક બનાવમાં વંથલીનાં ધંધુસર ગામે વિજય ગાંગાભાઇ કડછાનાં કાકા એભા મુળુ અને તેનો પુત્ર રાજુ બંને વિજયની બા ને ગાળો બોલતા હોય ત્યાં સમજાવવા જતાં વિજયને એભા અને રાજુએ કુહાડીથી હુમલો કરી ઇજા પહોંચાડી હતી. બનાવમાં હે.કો. પરમારે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો