તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢ |જૂનાગઢના જે.જે.સી.એજ્યુ.ટ્રસ્ટ સંચાલિત કોમર્સ કોલેજમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢ |જૂનાગઢના જે.જે.સી.એજ્યુ.ટ્રસ્ટ સંચાલિત કોમર્સ કોલેજમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ |જૂનાગઢના જે.જે.સી.એજ્યુ.ટ્રસ્ટ સંચાલિત કોમર્સ કોલેજમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં છાત્રોએ પ્રિન્સીપાલથી લઇને પટ્ટાવાળા સુધીની ફરજો અદા કરી હતી.તેમજ ભાગ લેનાર દરેક છાત્રોને ઇનામાે અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.આ તકે પ્રિન્સીપાલ ડો.એમ.પી.તાળાએ છાત્રોને અભિનંદન પાઠવ્યાં હતાં.આ કાર્યક્રમનું સંચાલન પ્રો.ડો.સુરેશભાઇ ભોયે અને સમાપન પ્રો.એન.પી.કાનાણીએ કર્યુ હતું.

જૂનાગઢની કોમર્સ કોલેજમાં શિક્ષક દિવસ યોજાયો

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો