તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢનાં ચોબારી ગામે જવાનો માર્ગ અતિ બિસ્માર હાલતમાં ફેરવાયો

જૂનાગઢશહેરનાં અનેક માર્ગો તુટી ગયા છે. તેમજ જૂનાગઢનાં ચોબારી ગામે જવાનો માર્ગ અતિબિસ્માર હાલતમાં હોય વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

જૂનાગઢમાં વરસાદનાં પગલે તમામ માર્ગો તુટી ગયા છે.વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે.વાહન ચાલવવા મુશ્કેલ છે.વરસાદનાં વિરામ બાદ પણ હજુ રસ્તા રીપેર કરવામાં આવ્યા નથી.જૂનાગઢનાં ચોબારી ગામે જવાનાં માર્ગની હાલત પણ દયનીય બની છે.રસ્તા પર ખાડા પડી ગયા છે.ચોબારીનાં માર્ગે વાહન ચાલવવા શકાય તેમ નથી.ત્યારે ચોબારીનો માર્ગ વહેલી તકે રીપેરીંગ કરવામાં માંગ ઉઠી છે.તેમજ શહેરનાં માર્ગો પર ઘુળની ડમરીઓ ઉઠી રહી છે. ખાસ કરીને ટીંબાવાડી બાયપાસ ઉપર વધુ મુશ્કેલી પડી રહી છે. તંત્ર દ્વારા વહેલી તકે માર્ગ પણ નવો બનાવવામાં આવે એવી માંગ ઉઠી છે.

ગાડાવાટ જેવો ખખડધજ માર્ગ

બિસ્માર રસ્તા પર પસાર થતાં લોકોને ભારે હાલાકી તસ્વીર- મિલાપ અગ્રાવત

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો