તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢ: જૂનાગઢમાં સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા મંડળ દ્વારા સભ્યો બહેનોના

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢ: જૂનાગઢમાં સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા મંડળ દ્વારા સભ્યો બહેનોના

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ: જૂનાગઢમાં સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા મંડળ દ્વારા સભ્યો બહેનોના બાળકો માટે સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.આ તકે હાસ્ય કલાકાર વિજયભાઇ રાવલનો હાસ્ય કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમનું સંચાલન રૂપલબેન લખલાણી તેમજ વીણાબેન પંડ્યાએ કર્યુ હતું.આ કાર્યક્રમને સફળ બનાવવા મંડળની કારોબારી સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

મહિલા મંડળમાં સરસ્વતી સમારોહ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો