તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હુડકોની સહાય બાદ આવાસની સહાય મળતી નથી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જૂનાગઢજિલ્લા અનેએસયુઆઇનાં ઉપપ્રમુખ પિયુષ બગડાએ જણાવ્યું હતુ કે, વંથલી તાલુકાનાં દલિત પરિવારો જેમને જળ હોનારતમાં હુડકા લોન પર જે 700 રૂપિયા ચુકવેલા તે માફકરી આપવામાં આવે. કારણે કે પરિવાર ખુબ ગરીબ અને દયનિય હાલત નીચે જીવે છે.

રૂપિયા 700 વ્યાજ સાથે 11000 જેટલી રકમ થઇ છે. પરિવાર રકમ ચુકવી શકે તેમ નથી.તેમજ યોજનાનાં કારણે અન્ય આવાસ યોજનામાં સમાવેશ કરવામાં આવતો નથી.તેમજ અનેક ગામમાં દલિત પરિવાર જર્જરીત મકાનમાં વસવાટ કરી રહ્યાં છે.વંંથલી તાલુકામાં વસતા દલિત પરિવારોને હુડકા સહાય વ્યાજ સહિત માફ કરવા અને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં સમાવેશ કરવાની તાતી જરૂર છે. એવી લોક માંગ ઉઠી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો