તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વંથલી-બાંટવા પંથકમાંથી 49 જુગારીઓની ધરપકડ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વંથલીઅને બાંટવા પંથકમાંથી પોલીસે 49 જુગારીને ઝડપી લઇ 86 હજારથી વધુનો મુદામાલ કબજે કર્યો હતો.

વંથલીનાં થાણાપીપળીમાંથી જેન્તી કાચા, અરવીંદ વડારીયા, રમેશ ધારસાણી, અરવીંદ વૈશ્નાણી, રાજેશ ભોરણીયા, પરશોતમ ઘેટીયા, મનહર સાવલીયા, વિઠ્ઠલ ધારસાણી, મહેશ સાવલીયા, અનીલ ઘેટીયાને 25,865, બાલોટમાંથી બાબુ મકવાણા, બેચર કોટેચા, દિલીપ પરમાર, ભાવેશ આલા, પ્રકાશ ઝાલા, પરસોતમ મકવાણા, પ્રકાશ કોટેચા, ગીરીશ જાદવ, નરેશ કોટેચા, હરી ઝાલા, દિલીપ ઝાલા, ઉકા જાદવ, પ્રભુદાસ જાદવને 6,910, શાપુરમાંથી જયેશ વખેચા, ધીરજ ચાવડા, પોપટ વખેચા, વૃંદાવન પોપટને 6380, કણજાધારમાંથી પરસોતમ કાથડ, નાનજી રાઠોડ, હરસુખ વાણવી, ચંદુ મારૂને 2800, ધંધુસરમાંથી કમલેશ સાબરીયા, નવઘણ ઓડેદરા, જીવા દીવરાણીયા, અશ્વીન લોદરીયા, જીગ્નેશ લોદરીયા, ભાવેશ રોદરીયા, સાગર લોદરીયાને 5150, બાંટવાનાં થાપલામાંથી હરદાસ મારૂ, કેશુ કરશન થાપલીયા, ચના હરદાસ થાપલીયા, અનિલ વીરા રાવલીયા, કાન્તી ચુની ચુડાસમા, વેજા જીવા ઉલ્વા, જીવા રામા પીઠીયા, દેવા કરશન રાવલીયા, અનિલ મસરી પીઠીયાને 39,050નાં મુદામાલ સાથે પોલીસે ઝડપી લીધા હતાં.

86 હજારથી વધુનો મુદ્દામાલ કર્યો કબજે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો