તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • ખેડૂતો સંકલિત ખેતી તરફ વળે તો આર્થિક સદ્ધરતા વધી શકે: તજજ્ઞો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેડૂતો સંકલિત ખેતી તરફ વળે તો આર્થિક સદ્ધરતા વધી શકે: તજજ્ઞો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સંકલિત ખેત પદ્ધતિ યોજનાનું ઉદ્ધાટન કરાયું

જૂનાગઢકૃષિ યુનિવર્સિટીએ સંકલિત ખેત પદ્ધતિ યોજનાનું ઉદ્ધાટન કર્યુ હતું. આજના વિકસતા યુગમાં ખેડૂતોની સામાજિક અને આર્થિક પરિસ્થિતી જમીનનાં થતાં ટુકડાને કારણે ઘણી નબળી પડી છે. નાના અને સીમાંત ખેડૂતોની સંખ્યા દિવસેને દિવસે વધતી જાય છે. જેમાં ખેતી કરવામાં આવે તો ખેતપાકનું, ફળ પાકનું, પશુપાલન, મત્સ્ય પાલન વગેરેમાં ખોટ જાય અને દેવાદાર બને છે. કૃષિ વિજ્ઞાન વિભાગ હેઠળ ચાલતી આઇ.સી.એ.આર. પુરસ્કૃત યોજના દ્વારા આવી એક હેક્ટર કે તેથી અોછી જમીન ધરાવતા ખેડૂતો માટે સંકલિત ખેત પદ્ધતિ મોડલ તૈયાર કરવામાં આવ્યું છે. જેથી સીમાંત ખેડૂત પોતાના કુટુંબોનું સારી રીતે નિર્વાહ કરી શકે અને પોતાના બાળકોને સારૂ શિક્ષણ આપી શકે તે માટે મોડલ તૈયાર કરવામાં આવ્યું છે. પ્રસંગે કૃષિ યુનિવર્સિટીનાં કુલપતિ ડો. એ.આર.પાઠક, ડો.વી.પી.ચોવટીયા, ડો.અે.અેમ.પારખીયા, ડો.પી.વી.પટેલ, ડો.અે.વી.બારડ, ડો.બી.કે.સાગરકા, ડો.બી.એમ.ડાભી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો