તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મેરા ગાંવ મેરા ગૌરવ યોજના અંતર્ગત ખેડૂત સભા યોજાઇ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
50થીવધુ ખેડૂતોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો

ખેડૂતોને કપાસ-મગફળીનાં પાકમાં આવતા રોગ અંગે માહિતી અપાઇ

ગામડાઓનાવિકાસ અને ઉત્થાન માટે ભારત સરકારના આઇ.સી.એ.આર.દ્વારા મેરા ગાંવ મેરા ગૌરવ યોજના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હસ્તે યોજના લોન્ચ કરવામાં આવી હતી.જે અંતર્ગત કૃષિ યુનિર્વસીટી,આત્મા પ્રોજેક્ટ દ્વારા ભેંસાણના રાણપૂરમાં ખેડૂત સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ડો.એલ.કે.ધડુકે મેરા ગાંવ મેરા ગૌરવ યોજનાના હેતુઓ અને ઉદ્દેશો અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તેમજ પ્રો.આર.કે.વેકરીયા દ્વારા કપાસ અને મગફળીના પાકમાં આવતા રોગ અને જીવાત અંગે ટેકનીકલ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.આ ખેડૂત સભામાં 40 થી 50 ખેડૂતોએ ભાગ લીધો હતો.તેમજ આડેધડ ખેતી અને વૈજ્ઞાનિક અભિગમ સાથે કરવામાં આવેલા ખેતીમાં જોવા મળેલા તફાવતથી ખેડૂતો પ્રત્યક્ષ અનુભવ કર્યો હતો.આ તકે હરેશભાઇ ગજેરા,દિલીપભાઇ મકાણી,જયદિપભાઇ પાટોડીયા ઉપસ્થિત રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો