તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્વ.પેથલજીભાઇની 87મી જન્મજયંતિએ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મેગા રક્તદાન કેમ્પ, તસ્વીર પ્રદર્શન કાર્યક્રમનું આયોજન

જૂનાગઢમાંડો.સુભાષ એકેડેમી પરિવાર દ્વારા સૌરાષ્ટ્રના અગ્રણી કેળવણીકાર,સમાજશિલ્પી અને ડો.સુભાષ એકેડેમીના આદ્યસ્થાપક પેથલજીભાઇ ચાવડા પૂ.બાપુજીની 87 મી જન્મજયંતી તેમજ ડો.સુભાષ આર્યકન્યા છાત્રાલય ના 36માં સ્થાપના નિમીત્તે તા.15 સપ્ટેમ્બરના સેવાકીય,શૈક્ષણિક તથા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં રક્તદાન શિબિર,તસ્વીર પ્રદર્શન જેવાં કાર્યક્રમો યોજાશે.આ તકે ડો.રાહુલ ગુપ્તા,અજય પ્રકાશજી,નિલેશભાઇ જાજડીયા,સ્વામી ધર્મબંધુજી,ડો.જે.પી.મૈયાણી,કૃષ્ણકાંત ઉનડકટ સહિતના મહેમાનો ઉપસ્થિત રહેશે.તેમજ રાત્રિના 9 કલાકે સાંઇરામ દવેનો હાસ્ય કાર્યક્રમ યોજાશે.આ કાર્યક્રમમાં હાજર રહેવા જવાહરભાઇ ચાવડાએ નિમંત્રણ પાઠવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો