તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માં અમૃતમ યોજનાનું કાર્ડ કઢાવવા આવેલા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સિવીલમાં બીજી વાર ઘટના બની છે

પરિવાર પર છતમાંથી પોપડું પડતા તરૂણને ઇજા

જૂનાગઢનાંગોઘાવીની પાટી વિસ્તારમાં રહેતા જેશીંગભાઇને બે વર્ષથી મગજની નશ દબાતી હોય વધુ સારવાર માટે અમદાવાદ જવાનાં હતા.તે માટે જૂનાગઢ સિવીલ હોસ્પીટલમાંથી માં અમૃત યોજનાનું કાર્ડ કઢવવામાં આવ્યા હતા.પરિવાર હોસ્પીટલની લોબીમાં બેઠો હતો.ત્યારે અચાનક છતમાંથી 10 કિલો કરતા વધુ વજનનું સિમેન્ટનું પોપડુ પડ્યું હતુ.પરિવારની સાવ નજીક પોપડુ પડતા પરિવાર હેબતાઇ ગયો હતો.પોપડુ બાજૂમાં પડતા પરિવારનો ચમત્કારીક બચાવ થયો હતો. ઘટનામાં જેશીંગભાઇ વાળાનાં 13 વર્ષનાં પુત્ર પ્રથમ વાળાને માથાનાં ભાગે સામાન્ય ઇજા થઇ હતી. સીટુનાં બટુક મકવાણાએ કહ્યું હતુ કે, પહેલા પણ છતમાંથી પોપડા પડ્યા હતા.ત્યારે કલેકટરને રજૂઆત કરી વ્યવસ્થા કરવા મંગી કરી હતી. પરંતુ હોસ્પિટલ તંત્ર અને બાંધકામ વિભાગની બેદરકારીનાં કારણે મોટી દુર્ઘટના સર્જાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો