તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • વોર્ડ સમસ્યા માટે મિટીંગમાંથી વોર્ડ 19 અને વોર્ડ 20 બાકાત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વોર્ડ સમસ્યા માટે મિટીંગમાંથી વોર્ડ-19 અને વોર્ડ-20 બાકાત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કિન્નાખોરી રખાતી હોવાનો આક્ષેપ

જૂનાગઢશહેરનાં વિવિધ વોર્ડની સમસ્યાઓ અને તેમનાં વોર્ડ વિસ્તારમાં કરવાના થતા વિકાસલક્ષી આયોજનની વિગતો મ્યુ.કમિશ્નરને મળી શકે તે માટે મ્યુ.કમિશ્નર દ્વારા તમામ કોર્પોરેટરોને મંગળવાર થતા ગુરુવારનાં રોજ વોર્ડવાઇઝ અલગ-અલગ તારીખે મળવાનું ઠેરાવાયું હતું. અંગે કમિશ્નરને રૂબરૂ મળી આવેદન પાઠવતા જણાવ્યું હતુ કે વોર્ડ-19 અને વોર્ડ-20માં તા.21-07-2016નાં સવારે 11 કલાકે મળવાનું પરિપત્રમાં નિયત કરવામાં આવ્યું હોવા છતા પણ આજ સુધી બેન્ક મળી નથી.પછાત વોર્ડનાં લોકોની સમસ્યા સાંભળવા માટે કોઇ સમય કે તારીખ કમિશ્નર તરફથી આપવામાં આવી નથી. જેથી કમિશ્નર ભાજપનાં ઇશારે ચાલતા હોવાનો આક્ષેપ પણ કરાયો હતો.

વોર્ડ-19 અને વોર્ડ-20માં સાફ-સફાઇ , તુટેલા રસ્તાઓ ડીડીટીનો છંટકાવ અભાવે ગંદકી જેવી અનેક સમસ્યાઓ પ્રવર્તે છે અને બાબતે અનેક વખત રજુઆત કરવામાં આવી હોવા છતા પણ કાર્યવાહી કરવામાં આવી નથી ત્યારે આવનાર દિવસોમાં પણ કોઇ પગલા નહિ લેવામાં આવે તો આંદોલનની ચિમકી પણ અપાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો