તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જાહેરનામાનો ભંગ કરનાર 3 વેપારીઓ સામે ફરિયાદ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રજીસ્ટર વિના સીમકાર્ડ વેંચતા હતા

જૂનાગઢશહેરમાં સીમ કાર્ડનું વેંચાણ કરતા પહેલા રજીસ્ટર નિભાવવું ફરજીયાત છે. છતા કેટલાક વેપારીઓએ નિયમનો ભંગ કરતા હોય છે.જાહેરનામાનો ભંગ કરનાર ત્રણ વેપારીઓ સામે પોલીસમાં ફરીયાદ નોંધાઇ છે.

જૂનાગઢમાં જાહેનામાનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરવાની એસપી નિલેશ જાજડિયાની સુચનાથી એસઓજીનાં એમ.એસ.ગોહીલનાં માર્ગદર્શનમાં એસઓજીનાં એસ.એચ.ગઢવી, આર.વી.વ્યાસ સહિતની ટીમે જુદા-જુદા વિસ્તારામાં તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન યુનિવર્સિલ ટ્રાવેલ્સનાં સંચાલક જુજરભાઇ હસનઅલી કપાસી, સ્ટુડન્ટ ટાઇપ રાઇટીંગ ઇન્સ્ટીટ્યુટ તથા ડીજીટ્રોનીકેસનાં સંચાલક ધૈવતભાઇ ગજેન્દ્રભાઇ બાટવિયા, જી.એસ.એમ.મોબાઇલનાં સંચાલક પ્રશાંત હાસાનંદભાઇ કાંજયાણીએ સીમકાર્ડનું વેંચાણ કર્યુ હતુ.પરંતુ જાહેનામુ હોવા છતા રજીસ્ટર નિભાવ્યું હતુ. જે તપાસમાં બહાર આવતા એસઓજીએ તમામ ત્રણે શખ્સ સામે પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી.અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો