• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • પરીક્ષામાં મુશ્કેલી પડે તો વાલીમંડળનો સંપર્ક કરવો

પરીક્ષામાં મુશ્કેલી પડે તો વાલીમંડળનો સંપર્ક કરવો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહાગુજરાતવાલી મંડળનાં પ્રમુખ ડો.મુકુન્દભાઇ દવે અને મહામંત્રી કિશોરભાઇ ચોટલીયાએ જણાવ્યું હતું કે, બોર્ડની પરીક્ષા સમયે સારા માર્કસ મેળવવા માટે મહેનત કરી હોય છે. રીશીપ્ટની ઝેરોક્ષ નકલ કરાવી ઘરે વડીલને આપવી. પેેપર પદ્ધતિ નવીન આવતી હોય શાળા પ્રિન્સીપાલ અને સુપરવાઇઝરે વિદ્યાર્થીઓને સહકાર આપવો. તમામ વિદ્યાર્થીઓને પરીક્ષા ખંડમાં સુપરવાઇઝર સ્કવોર્ડ કે બીજા કોઇ વિદ્યાર્થીઓ તરફથી મુશ્કેલી પડે તો મો. 94269 95495 નંબર પર સંપર્ક કરવો.

અન્ય સમાચારો પણ છે...